સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા મુદ્દે આજે પણ વિરોધના વંટોળ છે. તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું, શાળાની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.